ભારતના ઉદ્યોગ GENERAL KNOWLEDGE QUESTION - ANSWERS.
●●●●●●●●●●
��1. ભારતમાં ખંડ માટેનું સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે?
�� - કાનપુર
��1. ભારતમાં ખંડ માટેનું સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે?
�� - કાનપુર
��2. ભારતમાં કાગજીમુદ્રાજારી કરવાનો અધિકાર કોની પાસે છે?
��- રિઝર્વ બેંક
��- રિઝર્વ બેંક
��3. ભારતમાં કયો ઉદ્યોગસૌથી મોટા પાયા પરનો છે?
�� - સુતરાઉ કાપડ ઉદ્યોગ
�� - સુતરાઉ કાપડ ઉદ્યોગ
��4. ભારતમાં રાસાયણિકખાતરનું કારખાનું સૌપ્રથમ ક્યા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું?
�� - તમિલનાડુ
�� - તમિલનાડુ
��5. ભારતમાં સૌપ્રથમકારનું ઉત્પાદન કરવાની શરૂઆત કઈ કંપનીએ શરૂ કરી?
��- હિંદુસ્તાન મોટર્સ
કમલ કિંગ ચૌધરી
��- હિંદુસ્તાન મોટર્સ
કમલ કિંગ ચૌધરી
��6. ભારતમાં સૌપ્રથમરાસાયણિક ખાતરનું કારખાનુંક્યાં સ્થાપવામાં આવ્યું હતું?
��- રાનીપેટ
��- રાનીપેટ
��7. ભારતમાં સૌપ્રથમસ્ટીમર ખરીદનાર ગુજરાતી કોણ હતા?
��- નરોત્તમ મોરારજી
��- નરોત્તમ મોરારજી
��8. ભારતમાં સૌપ્રથમસ્ટીલ પ્લાન્ટ કઈ જગ્યાએ સ્થાપવામાં આવેલ છે?
�� - જમશેદપુર
�� - જમશેદપુર
��9. ભારતમાં સૌથી વધુખનીજતેલનું ઉત્પાદન ક્યા ક્ષેત્રમાંથી થાય છે?
��-બોમ્બેહાઈ
કમલ કિંગ ચૌધરી
��-બોમ્બેહાઈ
કમલ કિંગ ચૌધરી
��10. ભારતમાં સૌથી વધુરોજગારી આપતો ઉદ્યોગ કયો છે?
�� -ટેક્સટાઈલ
�� -ટેક્સટાઈલ
��11. ભારતમાં સૌથી વધુઅબરખ ક્યાં રાજ્યમાંથી મળે છે?
��- બિહાર
��- બિહાર
��12. ભારતમાં સોડાએશનાકુલ ઉત્પાદનમાં ગુજરાતમાં કેટલું ઉત્પાદન થાયu છે?
��- ૯૦ ટકા
��- ૯૦ ટકા
��13. ભારતમાંઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની કઈ છે?
��- બેંગલોર
કમલ કિંગ ચૌધરી
��- બેંગલોર
કમલ કિંગ ચૌધરી
��14. ભારતભરની દૂધ અનેડેરી પ્રોડક્ટ્સની માગને પૂરી કરતી અમુલ ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે?
��- આણંદ
��- આણંદ
��15.ભારતીય રેલવેના ડબાબનાવવાનું કારખાનું ક્યાં આવેલું છે?
��- પેરમ્બુરમા
કમલ કિંગ ચૌધરી
��- પેરમ્બુરમા
કમલ કિંગ ચૌધરી
��16. ભારતની રાષ્ટ્રીયઆવકનો કેટલો હિસ્સો કૃષિમાંથી પ્રાપ્ત થાય છે?
��૨૬ ટકા
��૨૬ ટકા
��17. ભારતની સૌપ્રથમમોર્ડન ડાયસ્ટફ કંપની કોણે સ્થાપી હતી?
��-કસ્તુરભાઈ લાલભાઈ
��-કસ્તુરભાઈ લાલભાઈ
��18. ભારતની સૌથી મોટીજાહેર ક્ષેત્રની બેંકનું નામ શું છે?
�� - સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
�� - સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
��19. ભારતની અત્યાધુનિકમધર ડેરી ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલી છે?
��- ગાંધીનગર
કમલ કિંગ ચૌધરી
��- ગાંધીનગર
કમલ કિંગ ચૌધરી
��20. ભારતના ક્યારાજ્યમાં સુતરાઉ કાપડનીપ્રથમમીલ શરૂ કરવામાં આવી હતી?
��મહારાષ્ટ્રમા
��મહારાષ્ટ્રમા
��21. ભારતના સૌથી વધુવિમાનમથક ક્યાં રાજ્યમાં આવેલા છે?
��-મધ્ય પ્રદેશ
��-મધ્ય પ્રદેશ
��22. ભારતનો સૌથી મોટોબાયોગેસ પ્લાન્ટ ગુજરાતમાંસિદ્ધપુર નજીક કયા સ્થળે સ્થાપવામાં આવ્યો છે?
��-મેથાણ
��-મેથાણ
��23. ભારતનું કયું શહેરઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે?
�� -બેંગ્લોર
�� -બેંગ્લોર
��24. ભારતનું સૌથી મોટુંજળવિદ્યુત મથક કયા રાજ્યમાં આવેલું છે?
��- તમિલનાડુ
��- તમિલનાડુ
��25. ભારતની સૌપ્રથમઅત્યાધુનિક ડેરી કઈ છે?
��-મધર ડેરી
��-મધર ડેરી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો